ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

શેરશાહ
જલાલુદ્દીન
કુત્બુદ્દીન
ફિરોઝશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

ઈસામી
ઈબ્ન-બતુતા
અમીર ખુશરો
બરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી સહજાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

બારડોલી સત્યાગ્રહ
અસહકાર ચળવળ
રોલેટ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP