ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

મૌલાના આઝાદ
લિયાકત અલી
સૈયદ અહમદ બરેલવી
ખાન અબ્દુલ ગફારખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

બ્રહ્મસિદ્ધાંત
અષ્ટાંગહૃદય
લીલાવતી ગણિત
પંચસિદ્ધાંતિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ?

મૈત્રક
રાષ્ટ્રકૂટ
શાતવાહન
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

સાતવાહન બંશ
અનુમૌર્યયુગ
ગુપ્તકાળ
મૌર્યયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP