ભારતનો ઈતિહાસ (History of India)
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ?

જયદેવ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
મોહમ્મદ ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

ચાલુક્ય
ગુપ્ત
મૌર્ય
પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP