ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
લોર્ડ માઉન્ટ બેટન
સી. રાજગોપાલાચારી
ગોવિંદ વલ્લભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?

ફેબ્રુઆરી, 1937
માર્ચ, 1936
એપ્રિલ, 1935
જુન, 1936

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP