ભારતનો ઈતિહાસ (History of India)
કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?

બ્રહ્મપુત્રની ખીણ
ગંગાની ખીણ
નર્મદાની ખીણ
સિંધુની ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે
લાલા લજપતરાય
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP