સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

આમાંનો એક પણ નહીં
રજત
સુવર્ણ
હીરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

એકપણ નહિં
વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને કરૂણા
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP