સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉલ્કા શું છે ?

બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ
તારામંડળનો ભાગ
તીવ્ર ગતિથી ચાલતો તારો
પૂછ વગરનો ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો પાક લોહ (Fe)તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ?

મગફળી
મકાઈ
આ બધા જ
જુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

માત્ર ૨
માત્ર ૧
૧,૨
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

માધવ નિદાન - પેથોલોજી
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
ચરક સંહિતા - તબીબી
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

રેંટીયા ચક્ર
સુદર્શન ચક્ર
અશોક ચક્ર
પરિવર્તન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP