સામાન્ય વિજ્ઞાન (General Science)
આધુનિક તબીબી વિજ્ઞાનમાં નોંધપાત્ર ગણી શકાય તેવી નીચેની ઘટનાઓમાંથી સૌપ્રથમ ઘટના કઇ બનેલી ?

હૃદય પ્રત્યારોપણ
બાયપાસ સર્જરી
પ્લાસ્ટિક
ટેસ્ટ ટ્યુબ બેબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

વીગન
લેકટોવેજીટેરીયન
ફ્રુટેરીયન
વેજીટેરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP