સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 88 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણધન હોય. 8 11 44 4 8 11 44 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 વડે ભાગી શકાતી સંખ્યાઓ 2, 4, 6, ......100 છે. કુલ 50 સંખ્યાઓ થાય તો તેમનો સ૨વાળો કેટલો થાય ? 2850 2550 2750 2650 2850 2550 2750 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 3 7 8 5 3 7 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 8 81 9 4 8 81 9 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11 (14/25) નું વર્ગમૂળ કેટલું ? 11(2/5) 3(4/5) 4(3/5) 3(2/5) 11(2/5) 3(4/5) 4(3/5) 3(2/5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 28561 75625 30976 143642 28561 75625 30976 143642 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP