સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? હર્ટઝ ડેસિબલ સેન્ટીગ્રેડ સીકટર હર્ટઝ ડેસિબલ સેન્ટીગ્રેડ સીકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ કિ.મી. 9.46 × 10¹⁰ 9.46 × 10⁹ 9.46 × 10¹⁴ 9.46 × 10¹² 9.46 × 10¹⁰ 9.46 × 10⁹ 9.46 × 10¹⁴ 9.46 × 10¹² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે ? એ ડી બી સી એ ડી બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો આપેલ તમામ અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો આપેલ તમામ અગ્નિકૃત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ? વિટામીન કે વિટામીન એ તથા બી વિટામીન ડી અને કે વિટામીન એ વિટામીન કે વિટામીન એ તથા બી વિટામીન ડી અને કે વિટામીન એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ? પાકી કેરી લીલા પાંદડાવાળા શાકભાજી દૂધ પાકુ પપૈયું પાકી કેરી લીલા પાંદડાવાળા શાકભાજી દૂધ પાકુ પપૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP