સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય ? કેલ્શિયમ કોલસો યુરેનિયમ સી.એન.જી. કેલ્શિયમ કોલસો યુરેનિયમ સી.એન.જી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર જોહન હંટર એડવર્ડ જેનર પીટર ફ્રેન્ક જોસેફ લીસ્ટર જોહન હંટર એડવર્ડ જેનર પીટર ફ્રેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વનસ્પતિ સંવેદનશીલતા ધરાવે છે ? સૂર્યમુખી ચમેલી લજામણી જાસુદ સૂર્યમુખી ચમેલી લજામણી જાસુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ? બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય ? ફળ ફુલ શાકભાજી કલાત્મક છોડ ફળ ફુલ શાકભાજી કલાત્મક છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ પેરોકસાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ એઝાઈડ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ એઝાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP