સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
નવલખા મંદિર - ધૂમલી, જામનગર
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

ઈ.સ. 2015
ઈ.સ. 2012
ઈ.સ. 1998
ઈ.સ. 1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?

દક્ષિણ
પૂર્વ
ઉત્તર
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ ટોક
ગુજ ટાસ્ક
ગુજ કોક
ગુજ કોસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP