સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? બ્રાહ્મ મંડળ સમતાપ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ બ્રાહ્મ મંડળ સમતાપ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં ડાબા ક્ષેપકમાં ડાબા કર્ણકમાં જમણા ક્ષેપકમાં આપેલ પૈકી એક પણ નહીં ડાબા ક્ષેપકમાં ડાબા કર્ણકમાં જમણા ક્ષેપકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ એઝાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ એઝાઈડ સોડિયમ બાયકાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? બી એ ડી સી બી એ ડી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી શું મિશ્રધાતુ નથી ? સ્ટીલ કાંસુ પિત્તળ ઝિંક સ્ટીલ કાંસુ પિત્તળ ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટેના નીચે આપેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે ? આપેલ પૈકી એક પણ નહીં પેરોલેક્સ સેકન્ડ પ્રકાશવર્ષ ખગોળીય એકમ આપેલ પૈકી એક પણ નહીં પેરોલેક્સ સેકન્ડ પ્રકાશવર્ષ ખગોળીય એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP