સામાન્ય વિજ્ઞાન (General Science) તાપમાનમાં વધારો કરતાં પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? વજન વધે છે કદ વધે છે વજન ઘટે છે કદ ઘટે છે વજન વધે છે કદ વધે છે વજન ઘટે છે કદ ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ? ડૉ. મેઘનાથ સહા ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. જયંત નાર્સીકર ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. મેઘનાથ સહા ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. જયંત નાર્સીકર ડૉ. હરગોવિંદ ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો અંતર્ગોળ અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો અંતર્ગોળ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? લિગ્નાઈટ પીટ બિટુમિનસ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ પીટ બિટુમિનસ એન્થ્રેસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકેટ્સ (Rickets) રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન -A વિટામિન -C વિટામિન -D વિટામિન -B વિટામિન -A વિટામિન -C વિટામિન -D વિટામિન -B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ? હાઈડ્રોજન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં અણુ બોમ્બ ન્યુટ્રોન બોમ્બ હાઈડ્રોજન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં અણુ બોમ્બ ન્યુટ્રોન બોમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP