સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી શેનું બનેલું છે ?

ઓક્સિજન - થોરિયમ
પોટાશ - હાઈડ્રોજન
હાઈડ્રોજન - ઓક્સિજન
હાઈડ્રોજન - ગંધક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ?

કાર્બન ડાયોક્સાઇડ
આપેલ તમામ
હાઈડ્રોફ્લોરો કાર્બન
ક્લોરોફ્લોરો કાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP