સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? 312 123 213 321 312 123 213 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. રેયોન નાયલોન ડેકરોન ફાઈબર ગ્લાસ રેયોન નાયલોન ડેકરોન ફાઈબર ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. ધ્રુવીભવન વક્રીભવન પરાવર્તન વિભાજન ધ્રુવીભવન વક્રીભવન પરાવર્તન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? ટેલીકોમ રોબોટ રડાર મિસાઈલ ટેલીકોમ રોબોટ રડાર મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? ઓઝોન નાઈટ્રોજન કાર્બન ઓક્સિજન ઓઝોન નાઈટ્રોજન કાર્બન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ? હિમોગ્લોબીન રક્તકણો શ્વેતકણો ફાઈબ્રીનોજન હિમોગ્લોબીન રક્તકણો શ્વેતકણો ફાઈબ્રીનોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP