સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

સોડિયમ ક્લોરાઇડ
પોટેશિયમ ક્લોરાઈડ
કેલ્શિયમ સલ્ફેટ
સલ્ફર ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્ફોટક પદાર્થ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?

કોપર સલ્ફેટ
પોટેશિયમ નાઇટ્રેટ
સોડિયમ ક્લોરાઈડ
ફેરસ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP