સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામિન C વિટામિન E વિટામિન D વિટામિન A વિટામિન C વિટામિન E વિટામિન D વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? કરોડરજ્જુ હૃદય કાન નાનુ મગજ કરોડરજ્જુ હૃદય કાન નાનુ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર = ___ 4840 ચો.વાર 100 ચો.વાર 24 ગુંઠા 9 ચો.ફૂટ 4840 ચો.વાર 100 ચો.વાર 24 ગુંઠા 9 ચો.ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ? સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ શીતળાની રસી સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત એટમ બોમ્બ શીતળાની રસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ? રેડિયો વેવ સાઉન્ડ વેવ લાઈટ વેવ માઈક્રો વેવ રેડિયો વેવ સાઉન્ડ વેવ લાઈટ વેવ માઈક્રો વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર માઈક્રોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP