સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ?

ફોર્મિક એસિડ
સલ્ફ્યુરિક એસિડ
લેક્ટિક એસિડ
હાઇડ્રોક્લોરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?

પ્રવાહીને કદ હોય છે.
દબનીયતા
પૃષ્ઠતાણ
કેશાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?

પ્રકાશની ગતિની ગણતરી
અંતરની ગણતરી
સમયની ગણતરી
પ્રકાશની તીવ્રતાની ગણતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ?

સિકલ સેલ એનિમિયા
રંગ અંધત્વ
હીમોફીલિયા
અલ્ઝાઈમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વર્ષાઋતુમાં મેઘધનુષની રચનામાં નીચેની ઘટના બને છે ?

આપેલ તમામ ઘટનાઓ
સૂર્ય કિરણોનું વિભાજન
સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન
સૂર્ય કિરણોનું વક્રિભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP