સામાન્ય વિજ્ઞાન (General Science) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ? વિટામિન K વિટામિન D વિટામિન A વિટામિન E વિટામિન K વિટામિન D વિટામિન A વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? વોલ્ટ કિલોવાટ/અવર વોટ કેલરી વોલ્ટ કિલોવાટ/અવર વોટ કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ? તાંબુ એલ્યુમિનિયમ સોનું ચાંદી તાંબુ એલ્યુમિનિયમ સોનું ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે ? ડી બી સી એ ડી બી સી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 22 46 23 50 22 46 23 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? ઓક્સિજન માટી પાણી રાખ ઓક્સિજન માટી પાણી રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP