સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સખત ખનિજ કઈ છે ? જિપ્સમ સલ્ફર ટાલ્ક હીરો જિપ્સમ સલ્ફર ટાલ્ક હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ? કેરોસીન કોલસો ડીઝલ હાઈડ્રોજન કેરોસીન કોલસો ડીઝલ હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? પ્રવાહી ઘન વાયુ અચળ પ્રવાહી ઘન વાયુ અચળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? માર્કોસ કાહૈટેક હેલી ટેબૂર માર્કોસ કાહૈટેક હેલી ટેબૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ડાઈલ્યુટ એસિટીક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટીક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 1, 3, 4, 2 4, 1, 3, 2 4, 1, 2, 3 3, 2, 4, 1 1, 3, 4, 2 4, 1, 3, 2 4, 1, 2, 3 3, 2, 4, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP