સામાન્ય વિજ્ઞાન (General Science) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? વર્ષામાપક હાઇગ્રોમીટર એનિમોમીટર બેરોમીટર વર્ષામાપક હાઇગ્રોમીટર એનિમોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. વિભાજન પરાવર્તન ધ્રુવીભવન વક્રીભવન વિભાજન પરાવર્તન ધ્રુવીભવન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે ...... તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. તે જેમ છે તેમજ રહે છે. તે થોડું ઊંચકાય છે. તે થોડું નીચું જાય છે. તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. તે જેમ છે તેમજ રહે છે. તે થોડું ઊંચકાય છે. તે થોડું નીચું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે ? હવામાંથી પાણીમાં હીરામાંથી કાચમાં પાણીમાંથી કાચમાં હવામાંથી કાચમાં હવામાંથી પાણીમાં હીરામાંથી કાચમાં પાણીમાંથી કાચમાં હવામાંથી કાચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. ફોસ્ફરસ કેરોટીન વિટામિન - ડી રેટિનોલ ફોસ્ફરસ કેરોટીન વિટામિન - ડી રેટિનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ? અમરવેલ ગળો અર્ક જવર અડુની વેલ અમરવેલ ગળો અર્ક જવર અડુની વેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP