સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? -4° સે. પર 0° સે. પર 4° સે. પર 100° સે. પર -4° સે. પર 0° સે. પર 4° સે. પર 100° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 5 1 10 0 (zero) 5 1 10 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા લોહી જૂથને 'સાર્વત્રિક રક્તદાતા' નું લોહી જૂથ કહેવાય છે ? ડી એબી એ બી ડી એબી એ બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? કેળા મકાઈ ચીકુ જામફળ કેળા મકાઈ ચીકુ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? શનિ મંગળ બુધ શુક્ર શનિ મંગળ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP