સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતીય અણુશક્તિ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે ? જદુઘોડા પોખરણ ટ્રોમ્બે અલ્વાયે જદુઘોડા પોખરણ ટ્રોમ્બે અલ્વાયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સતત ચાર પૂર્ણ ચંદ્રગ્રહણની સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે ? મૂન સુપરમૂન બ્લૂમૂન રેડમૂન મૂન સુપરમૂન બ્લૂમૂન રેડમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ? બેક્ટેરિયા વાયરસ પાણી ફૂગ બેક્ટેરિયા વાયરસ પાણી ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ? 0.003 1.03 0.03 0.30 0.003 1.03 0.03 0.30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ક્ષુપ નીંદણ ઘાસ વૃક્ષ ક્ષુપ નીંદણ ઘાસ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___ વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP