સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સિલ્વર આયોડાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? પીળો વાદળી લીલો લાલ પીળો વાદળી લીલો લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? લૂમિંગ મરીચિકા વક્રીભવન વિભાજન લૂમિંગ મરીચિકા વક્રીભવન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનીમીયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે ? કેલ્શિયમ ખાંડ લોહ આયોડીન કેલ્શિયમ ખાંડ લોહ આયોડીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? પૃથ્વી મંગળ શુક્ર ગુરુ પૃથ્વી મંગળ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રહ્માંડનો એક દિવસ કેટલો લાંબો માનવામાં આવે છે ? 432 હજાર વર્ષ 432 કરોડ વર્ષ 432 વર્ષ 432 લાખ વર્ષ 432 હજાર વર્ષ 432 કરોડ વર્ષ 432 વર્ષ 432 લાખ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP