Talati Practice MCQ Part - 4
જો કોઈ રકમ સાદા વ્યાજે 9 વર્ષમાં વર્ષમાં બમણી થાય તો 8 ગણી કેટલા વર્ષમાં થાય ?

19 વર્ષ
21 વર્ષ
28 વર્ષ
16 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
ગીર – સોમનાથ
દેવભૂમિ દ્વારકા
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- ફર્યા તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના

પૃથ્વી
હરિણી
મંદાક્રાન્તા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP