સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? ત્રિગુણી ઓરી પેન્ટાવેલન્ટ બી.સી.જી ત્રિગુણી ઓરી પેન્ટાવેલન્ટ બી.સી.જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમ અનુસાર કાર્ય કરે છે ? પ્રથમ એક પણ નહિ ત્રીજા બીજા પ્રથમ એક પણ નહિ ત્રીજા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે ? ચાર બે એક ત્રણ ચાર બે એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? થુંબા નાસા ઈસરો કેનેડી થુંબા નાસા ઈસરો કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 10 સેમી 30 સેમી 15 સેમી 20 સેમી 10 સેમી 30 સેમી 15 સેમી 20 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ? બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને ગરમ કરવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને ગરમ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP