Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 45 kmph 65 kmph 67.5 kmph 60 kmph 45 kmph 65 kmph 67.5 kmph 60 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 4, 2, 3 2, 3, 1, 4 1, 3, 2, 4 2, 4, 1, 3 1, 4, 2, 3 2, 3, 1, 4 1, 3, 2, 4 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ? નક્કી થઈ શકે નહીં 170 સેમી 165 સેમી 160 સેમી નક્કી થઈ શકે નહીં 170 સેમી 165 સેમી 160 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધરાઈ જવું ધમકાવવું ન ગણકારવું સમાપ્ત કરી દેવું ધરાઈ જવું ધમકાવવું ન ગણકારવું સમાપ્ત કરી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતી પરીસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the correct spelling. Millennium Milennium Milenium Millenium Millennium Milennium Milenium Millenium ANSWER DOWNLOAD GUJARATI MCQ APP