સામાન્ય વિજ્ઞાન (General Science)
સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?

હવાના પ્રવાહની ગતિ
અવાજની ગતી
પાણીના પ્રવાહની ગતિ
ધરતીકંપની ગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ ....

બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે
બાળકના વિકાસને રુંધે છે
બાળકની ઊંચાઇ વધવા દેતો નથી
બાળકોના હાડકાને નબળા પાડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શ્રમ અને રોજગાર અંગેની બાબતનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થયેલો છે ?

સંઘ યાદી
એક પણ નહીં
રાજ્યયાદી
સંયુક્ત યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP