સામાન્ય વિજ્ઞાન (General Science)
અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ?

ડાબા ક્ષેપકમાં
આપેલ પૈકી એક પણ નહીં
જમણા ક્ષેપકમાં
ડાબા કર્ણકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

બાળકોનો ખોરાક બનાવવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
જમીન ગુણવત્તા સુધારવા
ખેતીના પાક વૃદ્ધિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?

વૃક્ષની જાડાઈથી
થડના માવાના ઉત્કરણથી
વૃક્ષની ઊંચાઈથી
વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.
1. વિટામીન - એ
2. વિટામિન - ડી
3. વિટામિન - ઈ
4.વિટામીન - બી-1
અ. ટોકોફેરોલ
બ. રેટિનોલ
ક. કેલ્સિફેરોલ
ડ. થાયમીન

1-બ, 2-ક, 3-અ, 4-ડ
1-ડ, 2-બ, 3-ક, 4-અ
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-અ, 2-ક, 3-બ, 4-ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP