સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? નક્ષત્ર પ્રકાશ વાદળો નિહારિકા ઉલ્કા નક્ષત્ર પ્રકાશ વાદળો નિહારિકા ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 3.8 4.5 4.1 4.9 3.8 4.5 4.1 4.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? ઝીંક એલ્યુમિનિયમ સોડિયમ તાંબુ ઝીંક એલ્યુમિનિયમ સોડિયમ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? નાસા ઈસરો થુંબા કેનેડી નાસા ઈસરો થુંબા કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? વિડાલ કસોટી એલિઝાટેસ્ટ પેપસ્મિયર વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી એલિઝાટેસ્ટ પેપસ્મિયર વેસ્ટર્ન બ્લોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ? ઘઉંના ખેતરો ડાંગરની ક્યારીઓ શેરડીના ખેતરો ફળ બગીચાઓ ઘઉંના ખેતરો ડાંગરની ક્યારીઓ શેરડીના ખેતરો ફળ બગીચાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP