સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ? કેલોરીમીટર વિસ્કોમીટર ટૈકોમીટર આમાંથી એકપણ નહીં કેલોરીમીટર વિસ્કોમીટર ટૈકોમીટર આમાંથી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ? મીમી / સેમી. ઇંચમાં અંશમાં ફૂટમાં ચો.મી.માં મીમી / સેમી. ઇંચમાં અંશમાં ફૂટમાં ચો.મી.માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેનો કણનું કદ કેટલું હોય છે ? 1-10 nm 10-100 nm 1-100 nm 1-1000 nm 1-10 nm 10-100 nm 1-100 nm 1-1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે 40°ના ખૂણા વચ્ચે વસ્તુ મુકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ મળે ? 9 10 8 7 9 10 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય તાપમાને (30° C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ટિન સોડિયમ ગેલિયમ યુરેનિયમ ટિન સોડિયમ ગેલિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP