કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ?

મંત્રી
ગુપ્તચરો
રાજા
કિલ્લાથી સજ્જ શહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, સ્થિરતા અને ઊર્જા સહયોગને મજબૂત કરવા માટે કઈ એજન્સી / સંગઠન સાથે વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી કરી છે ?

NSG
IEA
OECD
BIMSTEC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા વિદેશી વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ?

વ્લાદીમીર પુતીન
શિન્ઝો આબે
ડોનાલ્ડ ટ્રમ્પ
બોરિસ જોન્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખાતા ચાર્લ્સ ડાર્વિનના માનમાં ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ?

12 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
11 ફેબ્રુઆરી
10 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઉત્તરાખંડના કયા જિલ્લામાં ગ્લેશિયર તૂટતા ભયાનક પૂર આવ્યું હતું ?

ચમોલી
તેહરી
રુદ્રપ્રયાગ
પિથોરાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP