સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? સમય પ્રકાશ તીવ્રતા પ્રકાશની શક્તિ અંતર સમય પ્રકાશ તીવ્રતા પ્રકાશની શક્તિ અંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે ? એ બી ડી સી એ બી ડી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? ફેરસ નિકલ કોપર કોબાલ્ટ ફેરસ નિકલ કોપર કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ? હ્રદય મૂત્રપિંડ આપેલ તમામ ફેફસા હ્રદય મૂત્રપિંડ આપેલ તમામ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વર્ષાઋતુમાં મેઘધનુષની રચનામાં નીચેની ઘટના બને છે ? સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું વક્રિભવન સૂર્ય કિરણોનું વિભાજન સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું વક્રિભવન સૂર્ય કિરણોનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? આપેલ ત્રણેયમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી TV અને વોશિંગમશીન યંત્ર મશીનરીમાંથી આપેલ ત્રણેયમાંથી ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી TV અને વોશિંગમશીન યંત્ર મશીનરીમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP