સામાન્ય વિજ્ઞાન (General Science) સુકો બરફ કોને કહે છે ? સલ્ફર ડાયોક્સાઈડ આઈસોકસાઈડ ડિસ્ટિલ વોટર ઘન કાર્બોડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ આઈસોકસાઈડ ડિસ્ટિલ વોટર ઘન કાર્બોડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ? સીલ્વર નાઈટ્રેટ ફિનોલ્ફથેલીન સોડિયમ પેરાકસાઈડ મિથિલીન બ્લ્યુ સીલ્વર નાઈટ્રેટ ફિનોલ્ફથેલીન સોડિયમ પેરાકસાઈડ મિથિલીન બ્લ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલારકૂકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો - કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ? ચીલોસીસ (હોઠ પર કાપા) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) ચીલોસીસ (હોઠ પર કાપા) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપ્થલ્મોલોજિસ્ટ કયા રોગના નિષ્ણાત ગણાય છે ? પગ કાન ગળુ આંખ પગ કાન ગળુ આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP