સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શુક્ર બુધ ગુરૂ નેપ્ચ્યુન શુક્ર બુધ ગુરૂ નેપ્ચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ? ઘંટોડી બોગનવેલ આદુ દ્રાક્ષ ઘંટોડી બોગનવેલ આદુ દ્રાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે. એમીના એસિડ ખનીજ ક્ષાર રેષા શર્કરા એમીના એસિડ ખનીજ ક્ષાર રેષા શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? કોટ્રીમોક્ષાઝોલ ક્લોરીન ડીસ્પ્રીન કલોરોક્વીન કોટ્રીમોક્ષાઝોલ ક્લોરીન ડીસ્પ્રીન કલોરોક્વીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં કયા પોષકતત્ત્વનો અભાવ હોય છે ? કેલ્શિયમ લોહતત્વ પ્રોટીન ઝીંક કેલ્શિયમ લોહતત્વ પ્રોટીન ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોચિંગ કમ ગાઈડન્સ સેન્ટર કોણ ચલાવે છે ? રોજગાર કચેરીઓ યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્રો નાયબ નિયામકની કચેરીઓ પ્લેસમેન્ટ એડવાઈઝરી બ્યુરો રોજગાર કચેરીઓ યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્રો નાયબ નિયામકની કચેરીઓ પ્લેસમેન્ટ એડવાઈઝરી બ્યુરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP