સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ?

ડૉ. રેડ્ડીઝ
ભારત બાયોટેક
રેનબેક્સી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP