સામાન્ય વિજ્ઞાન (General Science)
આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે ?

રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત
સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર
ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર
રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બ્રેડ બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે કારણ કે તે ___ ઉત્પન્ન કરે છે.

બેક્ટેરિયા
સ્યુગર
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP