સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્યપદાર્થમાં આયોડીન ઉમેરવામાં આવે છે ? ઘઉંનો લોટ મીઠું ખાંડ ચોખા ઘઉંનો લોટ મીઠું ખાંડ ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? ગળો અશ્વગંધા સર્પગંધા કરંજ ગળો અશ્વગંધા સર્પગંધા કરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 60° 120° 90° 45° 60° 120° 90° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રફ્રિજરેન્ટ વાપરે છે ? હેલોન્સ HFC-134 એમોનિયા ફ્રેઓન હેલોન્સ HFC-134 એમોનિયા ફ્રેઓન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? મંગળ પૃથ્વી ગુરૂ બુધ મંગળ પૃથ્વી ગુરૂ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ? 2.61 2.54 1.75 2.15 2.61 2.54 1.75 2.15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP