સામાન્ય વિજ્ઞાન (General Science)
વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?

વૃક્ષની જાડાઈથી
વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી
થડના માવાના ઉત્કરણથી
વૃક્ષની ઊંચાઈથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ?

કાર્બન ડાયોક્સાઈડ
પાણી
માટી
લાકડાના વહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP