સામાન્ય વિજ્ઞાન (General Science) કેનિંગ એટલે... ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા અંકરણની પ્રક્રિયા આથો લાવવાની પ્રક્રિયા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા અંકરણની પ્રક્રિયા આથો લાવવાની પ્રક્રિયા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? પોલિયો ટાઈફોઈડ ક્ષય ઓરી પોલિયો ટાઈફોઈડ ક્ષય ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ? ફિનોલ્ફથેલીન સોડિયમ પેરાકસાઈડ મિથિલીન બ્લ્યુ સીલ્વર નાઈટ્રેટ ફિનોલ્ફથેલીન સોડિયમ પેરાકસાઈડ મિથિલીન બ્લ્યુ સીલ્વર નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? ચામડી ફેફસા કીડની હૃદય ચામડી ફેફસા કીડની હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિમ્નાકિત પૈકી સર્વાધિક પ્રોટીન શું ધરાવે છે ? માખણ અનાજ ખાંડ સોયાબીન માખણ અનાજ ખાંડ સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોપ્લેનની શોધ કોણે કરી ? એડિસન પ્રિસ્ટલી બેન્જામિન ફ્રેન્કલિન રાઈટ બ્રધર્સ એડિસન પ્રિસ્ટલી બેન્જામિન ફ્રેન્કલિન રાઈટ બ્રધર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP