સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ?

વરાળ આપવી
તળવું
ઉકળતા પાણીમાં બાફવું
ઉકાળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ?

વિટામિન - ડી
વિટામીન - બી-1
વિટામીન - સી
વિટામીન - એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કેનિંગ એટલે...

આથો લાવવાની પ્રક્રિયા
અંકરણની પ્રક્રિયા
ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા
ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP