સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું હિમીકરણ નિર્જલીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું હિમીકરણ નિર્જલીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? યકૃતનો આંતરડાનો ફેફસાનો હૃદયનો યકૃતનો આંતરડાનો ફેફસાનો હૃદયનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ, બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે ? યીસ્ટ વાઈરસ શેવાળ બેક્ટેરિયા યીસ્ટ વાઈરસ શેવાળ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? ડી બી સી ઈ ડી બી સી ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક કોણ છે ? કાલૅ માર્ક્સ ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર આઈન્સ્ટાઈન કાલૅ માર્ક્સ ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP