સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ક્ષ-કિરણો - રોન્ટેજન ટેલિવિઝન - સેમ્યુઅલ મોર્સ ડાયનામાઈટ - આલ્ફ્રેડ નોબલ ડીઝલ એન્જિન - રૂડોલ્ફ ડીઝલ ક્ષ-કિરણો - રોન્ટેજન ટેલિવિઝન - સેમ્યુઅલ મોર્સ ડાયનામાઈટ - આલ્ફ્રેડ નોબલ ડીઝલ એન્જિન - રૂડોલ્ફ ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ? કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ સીસુ એમોનિયા કણયુક્ત કચરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરાવર્તિ ક્રિયાઓનું સંચાલન કોના દ્વારા થાય છે ? મગજ આંખ કરોડરજ્જુ હાથ મગજ આંખ કરોડરજ્જુ હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? વાદળી પીળો લાલ જાંબલી વાદળી પીળો લાલ જાંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉત્સેચકો ___ ના બનેલા હોય છે. પ્રોટીન પાણી વિટામીન - સી વિટામીન - એ પ્રોટીન પાણી વિટામીન - સી વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 186000 18600 3 × 10⁶ 3 લાખ 186000 18600 3 × 10⁶ 3 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP