સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે લોહી જામી જવા માટે કયું વિટામીન જરૂરી છે ? વિટામિન -B વિટામિન -E વિટામિન -K વિટામિન -A વિટામિન -B વિટામિન -E વિટામિન -K વિટામિન -A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? પ્લાઝમોડિયમ પ્લેનેરિયા સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લાઝમોડિયમ પ્લેનેરિયા સ્પાયરોગાયરા રાઈઝોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલું હોય છે ? 97.6 F 95.6 F 96.6 F 98.6 F 97.6 F 95.6 F 96.6 F 98.6 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચાર્લ્સ ડાર્વિને કયો સિદ્ધાંત આપ્યો હતો ? અરાજકતાવાદ સામ્યવાદ ઉત્ક્રાંતિવાદ સામ્રાજ્યવાદ અરાજકતાવાદ સામ્યવાદ ઉત્ક્રાંતિવાદ સામ્રાજ્યવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 23 46 22 50 23 46 22 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? કરોડરજ્જુ હૃદય નાનુ મગજ કાન કરોડરજ્જુ હૃદય નાનુ મગજ કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP