કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સ્ટારસ્ટ્રીક(STARStreak) એર ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કયા દેશની કંપની થેલ્સ સાથે સમજૂતી કરી ?

અમેરિકા
ઇંગ્લેન્ડ
ફ્રાંસ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના 7મા ડિરેક્ટર જનરલ તરીકે ન્ગોજી ઓકોન્જો-ઈવેલાની નિયુક્તિ કરવામાં આવી, જે ___ દેશના છે.

વેસ્ટઈન્ડીઝ
નાઈજિરીયા
જમૈકા
સુદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં રજૂ કરાયેલા ટેબ્લોમાંથી કયા રાજ્યના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો એવોર્ડ આપવામાં આવ્યો ?

રાજસ્થાન
ગુજરાત
ઉત્તર પ્રદેશ
ઉતરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP