સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. હડકવા ગાલપચોળીયા કુષ્ઠરોગ પોલિયો હડકવા ગાલપચોળીયા કુષ્ઠરોગ પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે ? 28 ફેબ્રુઆરી 21 માર્ચ 22 જૂન 11 મે 28 ફેબ્રુઆરી 21 માર્ચ 22 જૂન 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? સ્વાદુપિંડ એડ્રીનલ પિચ્યુટરી થાઇરોઇડ સ્વાદુપિંડ એડ્રીનલ પિચ્યુટરી થાઇરોઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ? વૃક્ષની ઊંચાઈથી થડના માવાના ઉત્કરણથી વૃક્ષની જાડાઈથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી વૃક્ષની ઊંચાઈથી થડના માવાના ઉત્કરણથી વૃક્ષની જાડાઈથી વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? સ્વાઈન ફ્લુ બર્ડ ફ્લુ ડેન્ગ્યુ ચિકનગુનિયા સ્વાઈન ફ્લુ બર્ડ ફ્લુ ડેન્ગ્યુ ચિકનગુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખીના વિષ (ઝેર)માં કયો પદાર્થ હોય છે ? લાઈમ મેલેટિન કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન લાઈમ મેલેટિન કેલ્શિયમ ફોસ્ફેટ પેટિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP