સામાન્ય વિજ્ઞાન (General Science) સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ? મોનોગ્રાફ લીફોગ્રાફ હિપ્સોગ્રાફ કેસ્કોગ્રાફ મોનોગ્રાફ લીફોગ્રાફ હિપ્સોગ્રાફ કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 5.5-6.0 6.5-8.5 6.0-6.5 8.5-10.5 5.5-6.0 6.5-8.5 6.0-6.5 8.5-10.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? પેલાગ્રા સ્કર્વી ડાયેરિયા બેરીબેરી પેલાગ્રા સ્કર્વી ડાયેરિયા બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? નાઈટ્રસ ઓક્સાઈડ મિથેન સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રસ ઓક્સાઈડ મિથેન સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? જામફળ કેળા ચીકુ મકાઈ જામફળ કેળા ચીકુ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનોરેક્સીયા નર્વોસા એટલે... માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP