સામાન્ય વિજ્ઞાન (General Science) બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે ? ગ્રુપ - બી અને ઓ ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - એ ગ્રુપ - બી ગ્રુપ - બી અને ઓ ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - એ ગ્રુપ - બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી પથરાયેલું છે ? 600 1000 1200 800 600 1000 1200 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ઘનમીટર = ___ 100 મીલી લીટર 100 કિલો લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર 100 મીલી લીટર 100 કિલો લીટર 1 કિલોલિટર 1 મીલી લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે ? ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક ચેન્નાઈ - મદુરાઈ પુના - મુંબઈ દિલ્હી - સોનપત રેવારી - રોહતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP