સામાન્ય વિજ્ઞાન (General Science) દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ? કેશાકર્ષણ પ્રવાહીને કદ હોય છે. દબનીયતા પૃષ્ઠતાણ કેશાકર્ષણ પ્રવાહીને કદ હોય છે. દબનીયતા પૃષ્ઠતાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શેના બનેલા હોય છે ? કેરોટીન આયર્ન હિમોગ્લોબીન પ્રોટીન કેરોટીન આયર્ન હિમોગ્લોબીન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? ઢાળ ફાચર સ્ક્રુ ગરગડી ઢાળ ફાચર સ્ક્રુ ગરગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જરૂરી છે ? 8 KM/SEC 12 KM/SEC 5 KM/SEC 17 KM/SEC 8 KM/SEC 12 KM/SEC 5 KM/SEC 17 KM/SEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે ? વ્યાપ્તિકરણ ધ્રુવીકરણ વિભાજન વિવર્તન વ્યાપ્તિકરણ ધ્રુવીકરણ વિભાજન વિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 4.5 m 3.5 m 6.5 m 1.5 m 4.5 m 3.5 m 6.5 m 1.5 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP